એક પ્રેમ પત્ર

(38)
  • 10.5k
  • 3
  • 2.1k

પ્રેમને પામવામાં અસફળ થનાર વ્યક્તિ નિરાશાના અંધકારમાં ડૂબી જતો હોય છે. દરેક માટે આ અંધકારનો સમયગાળો અલગ અલગ હોય શકે... પરંતુ.. એ પછી શું? પ્રિયપાત્રને ભૂલી જવું કે પછી એની યાદમાં રડ્યા કરવું?? આ બંને સિવાયનો એક અલગ રસ્તો પણ મળી શકે!! કયો છે એ માર્ગ!!?? જાણવા વાંચો.....