ફૂડ સફારી - સૂપ

(22)
  • 6.6k
  • 8
  • 1.7k

ઠંડી હોય કે ગરમી, પાર્ટી હોય કે રેસ્ટોરન્ટમાં જમવાનું, સૂપ હવે એક ફરજીયાત કોર્સ બની ગયું છે. એવા સમયમાં આપણે અલગ અલગ ઋતુમાં કેવા સૂપ પીરસવા જોઈએ તે જણાવતી ફૂડ સફારીની સફર