તારા આવવાનો આભાસ... - 3

(42)
  • 3.8k
  • 7
  • 1.2k

માણસના દિલમાં અનેક સ્થાન હોઈ છે અને એ દરેક ખૂણા પર અલગ અલગ વ્યક્તિઓ રહેતા હોઈ છે. અને એ અલગ અલગ વ્યક્તિઓ વચ્ચે સરખામણી કરવી એ મુર્ખામી ભર્યું હોઈ છે. કારણ કે કોઈ એક વ્યક્તિ એ બીજી વ્યક્તિનું સ્થાન ક્યારેય ભરી શકે નહિ. હા, નવું સ્થાન બનાવી શકે છે પણ કોઈ ની જગ્યા ભરી શકતો નથી.