ધ મહંમદ રફી

(21)
  • 3.4k
  • 2
  • 1k

24 ડિસેમ્બરે જેમનો જન્મદિવસ આવે છે એ મહંમદ રફીને આ સદીની શરૂઆતમાં, એટલે કે 2001ની 7 જાન્યુઆરીએ હિરોહોન્ડા અને સ્ટાડસ્ટના સંયુક્ત ઉપક્રમે બેસ્ટ સિંગર ઓફ ધ મિલેનિયમ જાહેર કરવામાં આવ્યા હતા. આ સર્વેમાં બીજા બધા ગાયકોની તુલનાએ 70 ટકા વોટ એકલા રફીની તરફેણમાં પડ્યા હતા. જોકે, રફીનો અવાજ અને લોકપ્રિયતા એવી કોઈ દાખલા-દલિલોની મોહતાજ નથી.