પ્રણવ ઇન્ટરનેટ ઉપર મેઇલ વાંચીને ચમક્યો: અને રસ પડ્યો. આપણા ભારત દેશમાં જુવાન છોકરીઓની કરુણકથામાં રસ ધરાવતા લાગણીશીલ યુવાનોની કમી નથી.