ઓપરેશન અભિમન્યુ - 9

(67)
  • 4.8k
  • 4
  • 1.4k

“હજુ આપણી એક છેલ્લી મુલાકાત બાકી છે દોસ્ત. આપણે મળીશું, છેલ્લીવાર મળીશું અને એ દિવસ જયારે હું મારા બધા મકસદ પુરા કરી ચુક્યો હોઈશ એ દિવસ મારા માટે જીવનનો અંતિમ દિવસ હશે. એ દિવસે આપણે મળીશું અને ત્યારે હું તને બધું સમજાવીશ. ત્યાં સુધી આ રહસ્ય તારા માટે અને પૂરી દુનિયા માટે રહસ્ય બનીને જ રહેશે દોસ્ત.” રણજીતે બોલવાનું પૂરું કર્યું એટલે થોડીવાર સુધી શાંતિ જળવાઈ રહી.