ટુંકી વાર્તાઓ - 2

(27)
  • 3.9k
  • 8
  • 1.1k

અનબીટેબલઃ જ્યારે સ્ત્રીઓ કમાણી કરવા ઘરની બહાર નીકળે એની પર આપણને શરમ આવે એ જ સમયે જ માળિયામાં ચડીને કામ કરાવતાં પુરુષોની દશા પર ટુચકાઓ બોલીને આનંદ મેળવવાને લાયક કહેવાઈએ. આ બધા જાતિભેદના ટુચકાઓ હવે આ ધરતી પરથી નામશેષ થવા જ જોઇએ. અનબીટેબલઃ સ્માર્ટ – અપડેટ રહેવાના ધખારામાં આજનો માનવી વધુ ને વધુ મૂર્ખતા આચરતો જાય છે. to read full stories download ebook and if u feel free, share ur valuable comments too. thnx