આ હસવું! આ રડવું!

(18)
  • 5.1k
  • 3
  • 802

આ લેખમાં હાસ્ય, આંસુ, ખુશી, ગમ અને રુદન વિષે થોડી હળવી વાતો કરી છે. જીવનમાં બંને કેવો ભાગ ભજવે છે, બંને એકબીજાનો કેવો પીછો કરે છે, જીવન કેવા કેવા અકસ્માતોથી ભરેલું છે એ વિષે સહજ અને સરળ વાતો કહેવાનો આ પ્રયાસ છે.