આપણા ગુજરાતી માં એક કહેવત છે. બાપ કરતા દીકરા સવાયા. મતલબ કે જૂની પેઢી કરતા નવી પેઢી વધુ તેજ હોય છે. આ સનાતન સત્ય છે જ. પરંતુ જૂની પેઢી નો અહં તથા નવી પેઢી પર નો તેમનો અવિશ્વાસ તેમને આમ કરતા રોકે છે. માતાપિતાની આંખ ખોલી નાખતી મજાની વાર્તા છે.