મિલન ઐક્ય

(15k)
  • 4.1k
  • 1
  • 1.3k

સાથે જીવાતી બે જિદંગીઓ..... અચાનક પરિસ્થિતીને આધીન, પરસ્પરની હૂંફના અભાવે ફંટાઈ જાય.... વાંક કોનો કદાચ બંનેનો... પણ એ સમજાતાં વર્ષો વહી જાય.... ક્યું પરિબળ છે જે એમની વચ્ચેની કડવાશને મધુરપમાં ફેરવી શકે