સંસ્કાર જ્યોતિ

(16)
  • 3.3k
  • 6
  • 702

નવલિકા સંસ્કાર જ્યોતિ સોનલ ગોસલીયા © COPYRIGHTS This book is copyrighted content of the concerned author as well as NicheTech / MatruBharti. MatruBharti has exclusive digital publishing rights of this book. Any illegal copies in physical or digital format are strictly prohibited. NicheTech / MatruBharti can challenge such illegal distribution / copies / usage in court. સંસ્કાર જ્યોતિ દીકરી એટલે મા-બાપના જીવનમાં આનંદ, ઉલ્લાસ, પ્રેમ, વાત્સલ્યની જયોત ફેલાવતી જયોતિ. લખલૂટ ધનદોલત, દોમદોમ સાહેબીમાં જન્મેલી જયોતિ, મા-બાપની આંખનું રતન હતી. મોટાભાઇની લાડલી બહેનડી હતી, અતિશય પ્રેમાળ અને લાગણીઓના મહાસાગર સમી આ જ્યોતિને એક ઇશ્વરીય બક્ષિસ હતી કે એ પરિવારના સૌ સભ્યના ચહેરાને