સરસ્વતીચંદ્ર - 1 - પ્રકરણ - 20

  • 3.6k
  • 6
  • 1k

સરસ્વતીચંદ્ર - 1 (બુદ્ધિધનનો કારભાર) પ્રકરણ - 20 (રજા લીધી) સૌભાગ્યદેવી તારામંડળની વચ્ચે જેમ સૂર્ય ચમકે તેમ ચમકતા હતા - ધામધૂમમાં સરસ્વતીચંદ્ર શૂન્યહૃદયે ફર્યા કરતો હતો - કુમુદસુંદરીનો પત્ર વાંચ્યો ન હોવાને લીધે તે ઘોળાતો હતો - સરસ્વતીચંદ્ર અને કુમુદસુંદરી બંને એકબીજાને જોઇને ખિન્ન હૃદયે છૂટા પડ્યા વાંચો, સરસ્વતીચંદ્ર.