પ્રેમ-અપ્રેમ - 14

(59)
  • 5.1k
  • 2
  • 1.8k

આખો આખો દિવસ બેંગ્લોરમાં ખુબ મોજ મસ્તી અને શોપિંગ કર્યા પછી જયારે સ્વાતિ અને અપેક્ષિત ઓરીઓન મોલની લેક સાઈડ પર આવીને બેઠાં હોય છે ત્યાં અચાનક અપેક્ષિતને કંઈક યાદ આવતાં તે સ્વાતિને ત્યાં જ મુકીને જતો રહે છે..અને પોણો કલાક જેવો સમય થવા છતાં તે પરત આવતો નથી....સ્વાતિ કોલ કરે છે તો કોલ પણ લાગતો નથી.....આમ અચાનક અપેક્ષિત ક્યાં ગાયબ થઈ ગયો...જાણવા માટે આગળ વાંચો....