દીકરાઓ ખુદ બાપ બનશે ત્યારે..

(20.3k)
  • 4.3k
  • 5
  • 906

”કેમ, અચાનક !” રામજીભાઈ સ્તબ્ધ થઈ ગયા. શ્રવણ ભારત આવતો હતો એ સમાચાર ન હતા, પણ અગાઉથી જાણ કર્યા વગર આવતો હતો, અને અવાજ ઉપરથી બહુ સારા સમાચાર ન હોઈ તેવું લાગી રહ્યું હતું....