સમજદારી પાર્ટ-2

(16)
  • 3.6k
  • 2
  • 728

હોસ્ટેલમાં પંદર દિવસ થયાં હશે ને મારા પ્રિન્સિપાલે મને ઓફિસમાં બોલાવી. એવું શું થયું કે માત્ર પંદર જ દિવસમાં ઘરેથી પછી બોલાવવામાં આવી મારી જ રૂમની ચાર જણીઓ તો મને મૂકવા આવી ને રડવા માંડી. તે ચારે’ય એટ્લે રૂપલી, કોમલી, પિયુડી ને ચારુડી... રજા પરથી પરત આવ્યા પછી આ લોકો જોડે મારી આત્મીયતા વધવા લાગી હતી...... ને હવે ઘરે પરત શા માટે જવાનું ..........