ભૂતકાળ જયારે ભવિષ્ય બનાવવાના માર્ગમાં કાંટાની માફક ચુભવા લાગે ત્યારે નસીબ પરનો વિશ્વાસ ડગમગી જાય છે.સૃજલને બોસ તરીકે સ્વીકારવો કે નહિ અમી માટે આ એક યક્ષપ્રશ્ન હતો. હવે આગળ શું થાય છે એ જાણવા પ્રસ્તુત છે દસમો અધ્યાય!!