પ્રેમનું તરલ ઊંડાણ

(8.6k)
  • 5k
  • 2
  • 1.7k

કાશ્મીર !! આ નામ લેતાંની સાથે જ બીજું એક નામ અનાયાસે જ બોલાઈ જાય, આતંકવાદ...આ વાર્તા છે કાશ્મીર નાં એક આવા જ આતંકીઓથી ત્રસ્ત વિસ્તારમાં આકાર લેતી એક પ્રણયકથાની. પ્રેમ અને નફરત આ બંનેની જંગમાં કોણ જીતે છે નિર્દોષ ચાહત કે પછી કપટી આતંક રૂપી નફરત