વન સાઇડેડ

(34)
  • 4.3k
  • 2
  • 1.2k

'આવી વાતો કરીને શું અર્થ છે ?મને એક્ઝેક્ટ જે કંમ્પ્લેઇન છે તે જણાવો .કહેતાં સૂજ્મસીંગ ખુરસી પરથી ઉભો થઇ જવાની તૈયારી કરતો હતો, સામે ફોન પર ફરીથી પેલો માણસ જે રીતે ગભરાઈ ને વાતો કરતો હતો ને ફરી સૂજ્મ થંભી ગયો . 'ઓહ ,આવી વાત છે ? અમે જલ્દીથી કોઈને મોકલીએ છે .'સુજમે ગીરીરાજને કહ્યું 'ઘટના જ્યાં બની છે તેનાં કોઇ નેબરે ફોન કર્યો છે' અને ગિરિરાજ તથા સારિકા ગવર્મેન્ટ કોલોનીનાં લખાવેલ એડ્રેસ પર પહોંચી ગયાં.