ધર્મના સુક્ષ્મ અર્થને વિસરીને આપણે સ્થૂળ ક્રિયાકાંડ અટવાઈ જતાં હોઈએ છે. કહેવાતી ધાર્મિક ક્રિયાઓને જ ધર્મ સમજી લઇ, સાચા ધર્મ પ્રત્યે દુર્લક્ષ્ય સેવીએ છીએ. ચાલો... માનવ માત્રના એવાં એ ખરા ધર્મને આવકારીને, અપનાવીને મનુષ્ય જન્મ સાર્થક કરીએ.