કાલ્પનિક વાસ્તવિકતા - ૯

(60)
  • 4.7k
  • 7
  • 1.9k

૯૯ ટકા જેટલી મહેનત કરી લઈએ પણ એક ટકા જેટલું નસીબ વાંકુ હોય તો ના થવાનું થઇ જાય છે. સંકેત અને અમીનો હવે પછીનો સમય ધાર્યા કરતા વધારે કપરો આવવાનો હતો. હજી એ વિષે એ લોકોને ખ્યાલ જ નહતો. શું ક્યાં કેવી રીતે અને કેમ જો આવા સવાલો મનમાં આવ્યા હોય તો આ ભાગ તમારા માટે છે..તમે નિયમિત રીતે મારી આ નોવેલ વાંચી રહ્યા હોઈ આપ સૌનો અનહદ આભાર...