જે હશે તે ચાલશે.

(33)
  • 2.4k
  • 2
  • 672

-ગામડાના માણસો મોબાઈલ ન રાખે એ તો ઠીક, પણ હવે તો ગામે ગામ લેન્ડ લાઈન ફોનની સગવડ થઇ ગઈ છે, તો મહેસાણા ઘરેથી નીકળતી વખતે એ લોકો ફોન કરીને નીકળતા હોય તો તમને ફરીથી રસોઈ બનાવવાની ઝંઝટ તો નહિ થાય ને સુરેશભાઈ બોલ્યા -મેં પણ એમને એ જ કહ્યું, તો મને કહે – કોર્ટમાંથી કેટલા વાગ્યેફ્રી થવાય તે નક્કી નહોતું, પછી તમે લોકો નકામી રાહ જોયા કરો એટલે ફોન ન કર્યો. રમાબેન બોલ્યા.