એક પતંગિયાને પાંખો આવી - 32

(14)
  • 3.5k
  • 1.2k

એક પતંગિયાને પાંખો આવી - 32 નરેશ અને વિશાલ કોઈની રાહ જોતા બેઠા હતાં - નીરજા અને વ્યોમાની શોધખોળ ચાલુ રહી - ધોધની આસપાસના વિસ્તારમાં તે બંનેને શોધવા તેઓ નીકળી પડ્યા - બીજી તરફ વ્યોમા અને નીરજા બંને ધોધ નજીક મજા લૂંટી રહ્યા હતા વાંચો, રસપ્રદ એડવેન્ચરસ સ્ટોરી.