કુશુમ બા

(32.2k)
  • 6.6k
  • 1
  • 1.6k

દરેક સબંધ પ્રેમ ભૂખ્યો હોય છે. તેમાં બંધાએલ સ્થળ અને સ્થિતિને પચાવી જાય છે.તેમાય માતૃત્વ થી છલકાતા કુશુમ બા દેશ છોડીને પરદેશને સંપૂર્ણ પોતામાં સમાવી સમાઈ જાય છે. આ વાત ખાસ વાંચવા જેવી છે.