કેટલીક કિસ્મત કથાઓ...

(20)
  • 4.1k
  • 2
  • 1.1k

કામ કર્યે જાવ, ફળ તો તમે કરેલા કામને આધારે મળશે. એટ-લિસ્ટ મને તો આવો સંદેશો ગીતામાંથી મળ્યો છે. બીજાંની મને ખબર નથી. પણ એ સિધ્ધાંતને આધારે બંદા પોતાના ધંધા પર ટકી રહેલા છે એટલે ફળને તો ધ્યાનમાં રાખી સફળ થવાને મથતો રહું છું. કિસ્મત આપણે જાતે જ બનાવીએ છીએ. અને એ પણ આપણા કર્મો થકી, આપણી જોબ થકી અરે ! એમ કહું કે આપણી નિયત થકી તો સચોટ રહેશે. એટલા માટે કે આપણું લક...આપણા લખ્ખણના બેઝ પર આપણને કાં તો ઉજાળે છે અથવા ઉજાડે છે. પ્રસ્તુત કિસ્મત કથાઓમાં આવી જ નાનકડી ઘટનાઓ મુકાયેલી છે. જેના દ્વારા આપણે કહી શકીએ કે... What s MY OWN JOB Or What s My Own Business. By Which I can create my own LUCK. જાણશો તો કહેવાની જરૂર નહી પડે. આપ સૌ પણ પછી આપોઆપ લક વાથી દૂર રહેશો. :-)