એક સાડા ચાર કલાક ની હ્યદય-સ્પર્શી લવ સ્ટોરી. જેમાં બે પાત્રનું એક માધ્યમ દ્વારા મિલન થાય છે અને ટૂંક સમય કોઈક કારણોસર બંને એકબીજા થી છુટા પડે છે.
કેવી રીતે મળ્યા એ બંને
મળ્યા પછી પ્રેમ કઈ રીતે થયો
છુટા કેમ પડ્યા
જાણો પ્રેમ થયા પછીની સાડા ચાર કલાક ની એ અદ્ભૂત મુલાકાત.