પ્રેમ અને પ્રાર્થનામાં એટલો જ ફર્ક છે જેટલો અશુદ્ધ સોનું અને શુદ્ધ સોનામાં. પણ બન્ને સોનું જ છે, આ હું ભારપૂર્વક કહેવા ઈચ્છું છું. આ આવનાર ભવિષ્યના માણસના ધર્મનો મૂળ ડર છે.
પ્રેમ જો પાપ છે તો પછી સંસારમાં પુણ્ય કંઈ હશે જ નહીં, પ્રેમ પાપ છે તો પુણ્ય અશક્ય છે.