પ્રેમ-અપ્રેમ -૧૨

(49)
  • 4.1k
  • 3
  • 1.6k

પિતાના અવસાન પછી ભાંગી પડેલી સ્વાતિને સમજાવટ અને સાંત્વના ભર્યા શબ્દોથી અપેક્ષિત ફરી નોર્મલ કરવાની પૂરી કોશિષ કરે છે અને તે એમાં મહદઅંશે સફળ પણ થાય છે. તેના પિતાની અંત્યેષ્ટિ તેમજ પ્રાર્થનાસભા બંને પોતે જ ગોઠવણ કરી આપે છે....બધું જ સમુસુતરું પાર પડ્યા પછી જયારે અપેક્ષિત અને સ્વાતિ એકલા હોય છે ત્યારે અચાનક અપેક્ષિત ગંભીર બનીને સ્વાતિને “પોતે હવે તેનો ફ્રેન્ડ બની ને ન રહે તો...” એવો પ્રશ્ન કરે છે......એવું શા માટે કહે છે.... વાંચો આગળ.....