કલ્પાંત

(24)
  • 4.7k
  • 2
  • 869

માનવ જીવનની નરી વાસ્તવિકતાનો પ્રસંગ આ વાર્તામાં વર્ણવ્યો છે।સમય કોઇની પણ પાસે નથી .પણ,ઇનો એ મતલબ નથી કે પ્રેમ,લાગણી અને હુફ મારી પરવારી છે.જીવનના ઉતાર ચઢાવ માં જ્યારે મુશ્કેલી આવી પડે ત્યારે એકમેકની હુફથી જ વ્યકિત ફરી ઊભો થઈ શકે છે.