લવ યોર પેરેન્ટ્સ

(13)
  • 4.1k
  • 2
  • 1.1k

માતા પિતા અને સંતાન એ સંબંધ ની આપણે વાત કરીએ તો ઈશ્વર નાં સર્જન માં જો કોઈ શ્રેષ્ઠ સંબંધ હોય તો તે છે. માતા-પિતા અને સંતાન નો સંબંધ, નિસ્વાર્થ પ્રેમથી ભરેલો સંબંધ. Love your parents. We are so busy growing up, we often forget they are also growing old.