એકાએક

(32)
  • 4k
  • 4
  • 1.3k

નવલિકા અમી ,તને અહી શું તકલીફ છે તને શા માટે , શા કારણે અહી નથી ગમતું કેતને એક સાથે અનેક સવાલ પૂછી નાખ્યા. ‘કેતન,અમુક બાબત બનાવ કે વાતના ગામ-અણગમા ના કોઈ કારણ નથી હોતા.અમી એ જવાબ આપ્યો .ઓમાન પર રાત્રીનું સામ્રાજ્ય છવાઈ રહ્યું હતું.ત્યારે રુઈ શહેર ના એક બહુમાળી બિલ્ડીંગ ના સેકન્ડ ફ્લોરના બ્લોક નં.૧૨ ના બેડરૂમ માં દંપતી અમી-કેતન ની વાતચીત ચાલી રહી હતી.