વ્હેન યૂ વૉન્ટ ટુ સે નો, સે નો

(20)
  • 4.4k
  • 3
  • 979

ફેમિનિસ્ટોમાં એક હોડ જામી છે, સ્ત્રીને પુરુષ સમોવડી ‘બનાવવા’ની. આ ‘પુરુષ સમોવડી’ શબ્દ મને ક્યારેય સમજાયો નથી. ક્યારેય એવું સાંભળ્યું કે ‘સ્ત્રી સમોવડીયો’ ! રંગસૂત્રની એક જોડના કારણે જનનાંગો બદલાઈ જાય એટલે શું એક આખા સ્વતંત્ર અસ્તિત્વને ભૂંસી નાખવાનું અથવા તેને કોઈ પર આધારિત બનાવી દેવાનું