નારી

(13)
  • 6k
  • 12
  • 1.9k

ભારતના કેટલાક ભાગોમાં, દેવાદાસીઓ કે મંદીરની સ્ત્રીનું જાતિય શોષણ કરવામાં આવતું હતું. બહુપત્નીત્વ બહુધા પ્રચલીત હતા, ખાસ કરીને હિન્દુ ક્ષત્રિય શાસકોમાં તેનો ચાલ હતો. કેટલાક મુસલમાન પરીવારોમાં સ્ત્રીઓ જનાનાખાના પૂરતી મર્યાદિત હતી. આ પ્રકારની સ્થિતિ છતાં, કેટલીક મહિલાઓએ રાજકારણ, સાહિત્ય, શિક્ષણ અને ધર્મના ક્ષેત્રમાં પ્રગતિ સાધી હતી. રઝિયા સુલતાન દિલ્હી ઉપર શાસન કરનારી એકમાત્ર મહિલા બની હતી.