વોઈસલેસ વેદશાખા ૬

(34)
  • 3.3k
  • 2
  • 986

વિશાખાનું ટ્યુટર તરીકેનો ઘરમાં પ્રવેશ થાય છે. વેદાંતના મમ્મી એકદમ જ તેને જોઈને ખુશ થાય છે તો સામે મૂંઝવણ પણ અનુભવે છે. વિશાખાની વેદાંત સાથેની વોઈસલેસ પ્રથમ ટોક. વિશાખાને સમજાતુ જીવન અને તેની અગત્યતા. પ્રથમ વેદાંત(વેદ) અને વિશાખા(શાખા) (વેદશાખા)ની પ્રથમ સેલ્ફી..સાથે ઘણું બધું..