આ વાર્તા માં દીકરી ની ગેરસમજ અને એને દુર કરવા ના એની માતા ના પ્રયત્નો ની વાત છે. છૂટાછેડા લીધેલી માં જયારે વર્ષો પછી એની છોકરી ને મળવા આવે છે ત્યારે બંને વચ્ચે થયેલી વાતો એટલે અધૂરું માતૃત્વ