સ્ત્રીનું ચંડી સ્વરૂપ
આદિકાળથી સાજ સુધી થતાં આવતા વિવિધ પ્રકારના લગ્નની વિગતો.
પૌરાણિક મહાકાવ્યો અને કથાઓના આધારે અનેકવિધ સ્ત્રીઓની શક્તિનું તટસ્થીકરણ.
દેવદત્ત પટ્ટનાયકની કૉલમમાં સ્ત્રીની સાચી શક્તિ અને તેને દર્શાવવામાં નિષ્ફળ ગયેલા લેખનકર્તા પર પ્રહારો વિષે વાંચો.