માદરે વતન - હરેશ ભટ્ટ © COPYRIGHTS This book is copyrighted content of the concerned author as well as NicheTech / MatruBharti. MatruBharti has exclusive digital publishing rights of this book. Any illegal copies in physical or digital format are strictly prohibited. NicheTech / MatruBharti can challenge such illegal distribution / copies / usage in court. માદરે વતન ગોપાલ એકદમ હરખાતો દોડતો આવ્યો અને બાપાની પાસે જઈને ખાટલાપર બેઠો. બાપા જયરામે કહ્યું ’બેટા કેમ આટલો બધો હરખાય છે...?’ શ્વાસ હેઠો બેસેએટલે કહેજે. બે ક્ષણ પછી ગોપાલ બોલ્યો કે, તમારા ખાસ ભાઈબંધ ચેલાકાકા આઈવાછે અને રોકાવાના છે, હવે તો આઠ-દસ દી’ તહેવારોના