સરસ્વતીચંદ્ર - 1 - પ્રકરણ - 15

  • 4.6k
  • 7
  • 1.6k

સરસ્વતીચંદ્ર - 1 (બુદ્ધિધનનો કારભાર) પ્રકરણ - 15 કુમુદસુંદરી નવીનચંદ્રવાળો કાગળ કોનો છે એ વાંચવા માટે પોતાની મેડીમાં પહોંચી - પત્રમાં સરસ્વતીચંદ્રનું દુઃખ વાંચીને તેનાથી રહેવાયું નહિ - સરસ્વતીચંદ્રની મા ચંદ્રલક્ષ્મીની સાસુ સ્વભાવે તીખી હતી વાંચો, સરસ્વતીચંદ્ર