પૃથા ધરની વહુ અને પ્રેમની પણ. પૃથા અને પ્રેમનાં લગ્નનો સમય - બે વર્ષ. એમ બંને વચ્ચેની ખુશી તમે કે હું જોઈએ તો લાગે - બસો વર્ષ. ગામડેથી શહેરમાં આવેલ પૃથા અને પ્રેમ જાણતાં હતાં કે ગામડામાં શું રોટલૉ રળવો કે શું સપનાંઓ પુરાં કરવા પ્રેમ તેમનાં ભવિષ્યમાં આવનારા બાળકને સારી જિંદગી આપવા માંગે છે. કૉઈ સ્ટેટસ બનાવવા માંગે છે. પૃથાને ગર્ભનો આઠમો મહિનો છે અને બંને પતિ-પત્નીએ ધણું વિચારીને પ્લાનીંગ કર્યું છે. પ્રેમ જો હવે નામ બદલાવીશ નહીં. છોકરાનું દિગંત અને છોકરીનું નામ - પ્રગતિ જ રાખીશ . પિતાની લાગણીની વાત કંઈક અલગ હોય છે!. રાતનાં બે વાગ્યાની આજુબાજુ ઘરમેળે બંને પતિ-પત્ની વચ્ચે નક્કી થાય છે. ચાર-પાંચ દિવસમાં પૈસાની વ્યવસ્થા કરી લઈએ અને પ્રગતિને મુંબઈ લઈ જાય. દિકરીથી વિશેષ શું હોય! . પ્રગતિની ઊંચા બ્લડપ્રેશરની બિમારી તેમની જિંદગી માટે નુકસાનકારક તો હતી. એ શહેરમાં આવી પ્રગતિ કરવા આવેલ યુગલની પ્રગતિ . વધુ વાંચો નોન ફિક્શન સ્ટોરી પ્રેમ-પ્રગતિ-પૃથા માં #Author - RJ Gohel…………..