પ્રેમ-અપ્રેમ - ૧૧

(54)
  • 3.8k
  • 3
  • 1.6k

વહેલી સવારે અચાનક આવેલા સ્વાતિના કોલથી ચિંતાતુર અપેક્ષિત બની શકે તેટલી ઝડપથી તેના ઘરે પહોંચે છે. ત્યાં જોવે છે તો હ્રદયરોગના જીવલેણ હુમલાથી સ્વાતિના પપ્પા અવસાન પામેલ હોય છે. પપ્પાનાં મૃત્યુથી ભાંગી પડેલી સ્વાતિને અપેક્ષિત સધિયારો આપવાની પૂરી કોશિષ કરે છે. તેમજ અંતિમ વિધિની બધી વ્યવસ્થા પણ પોતે કરાવે છે. સ્વાતિના હાથે જ તેના પિતાને અગ્નિદાહ આપવામાં આવે છે....હવે વાંચો આગળ....