Bakor Patel - Ujaanie

(62)
  • 13.4k
  • 21
  • 3.9k

બાળકોમાં અતિશય લોકપ્રિય એવા શ્રી હરિપ્રસાદ વ્યાસની બકોર પટેલની ચાર વાર્તાઓ. આ ચાર વાર્તાઓનું સંપાદન કર્યું છે જાણીતા સાહિત્યકાર શ્રી રતિલાલ બોરીસાગરે.