લવ યુ, ફ્રેન્ડ!!

(46)
  • 3.3k
  • 6
  • 998

માતા પિતાના લગ્ન વિચ્ચેદની કેવી ઊંડી અસર બાળક પર પડે છે એનો ચિતાર આપવાની કોશિશ કરી છે આ વાર્તામાં. વાર્તાનું મુખ્ય પાત્ર એટલે નેત્રા. બાર વર્ષની નેત્રા માંની ખોટ પૂરી કરવાની કોશિશમાં અજાણતાં જ એક અકલ્પિત ઘટમાળમાં ફસાતી જય છે. એની મદદે આવે છે ડો.આકાશ. શું ડો. સફળ થશે નેત્રાને એ જળમાંથી બચાવવા કે નહિ જાણવા વાંચો.....