એક અજાણી મિત્રતા - 11

(70)
  • 5.8k
  • 8
  • 1.7k

વાંચક મિત્રો , એક અજાણી મિત્રતા, ત્રિકોણીય પ્રેમને દર્શાવતી અને ત્રિકોણીય પ્રેમના તાણા વાણા દર્શાવતી લઘુ નવલ છે. વાર્તામાં તારક, રાધિકા અને કસકની લાગણીઓ ક્યારેક સ્પર્શે છે તો ક્યારેક ઘુમરાતી રહે છે. અત્યાર સુધી આપણે એક અજાણી મિત્રતા, એક અજાણી મિત્રતા ભાગ -2 થી ભાગ - 10 જોઈ ગયા. આ પ્રકરણમાં ગામડેથી તારકનો નાનો ભાઈ અને કસકનો વહાલો દિયર સંકેત ગામડેથી મોટાભાઈના ઘેર આવે છે. આ પ્રકરણમાં કસકનું દિયર પ્રત્યે હેત ઊભરાય છે. જે તારકને ગમતું નથી. હવે આગળ વાંચો..