લગ્ન જીવનમાં નાની મોટી લડાઇ-ઝઘડા..રીસાવવુ..મનાવવું એ બધું અહી આવી ક્ષણભંગુર હોવું જરૂરી છે. લગ્ન જીવનની શરૂઆત પ્રેમ કર્યા પછી થઇ હોય કે લગ્ન કર્યા પછી પ્રેમ થયો હોય બંને બાબતો માટે મહત્વનું છે કે, આ સબંધ માત્ર અપેક્ષાઓ સંતોષવા બનેલો નાં રહે. આવા સબંધ માત્ર અને માત્ર દુઃખ સિવાય કશું જ આપી શકતો નથી