સફર-ટ્રેનથી લગ્નની

(45)
  • 4.2k
  • 11
  • 1.1k

એક કોલેજીયન યુવાન.જે ઘરે જવા માટે નીકળે છે પણ મોડા ઊઠવાને લીધે ટ્રેન ચુકી જાય તેમ છે.અંતે ટ્રેન તો પકડાઈ જાય છે પણ ટિકિટ લેવાની રહી જાય છે.વગર ટિકિટે મુસાફરી કરતી વખતે બે મહિલાઓ તેની મદદ કરે છે.અને આ મદદ અંતે લગ્નમાં પરિણમે છે.વગર ટિકિટની મુસાફરીમાં કેવી કેવી ઘટનાઓ ઘટે છે અને વાત લગ્ન સુધી કેવી રીતે પહોંચે છે તેના માટે આખી સ્ટોરી તો વાંચવી જ પડશે.