કાલ્પનિક વાસ્તવિકતા - ૩

(81)
  • 6k
  • 13
  • 2.4k

અહી નથી વાત કોઈ ધનાઢ્ય બેકગ્રાઉન્ડ ધરાવતા યુગલની, વાત છે બે મધ્યમ વર્ગમાંથી આવતા યુવક અને યુવતીની કે જેમની મહત્વાકાંક્ષાઓ ઉંચી છે પણ પગ હકીકતની જમીન પર છે. કાળ અને નસીબ વચ્ચે ઝરતા તણખા અને એમાં તપાઈને બહાર નીકળતા અમી અને સંકેતની ગાથાનું ત્રીજું પ્રકરણ આપની સમક્ષ મુકતાં આનંદ છે.