આર્ટીકલ લખવા તો ઠીક પણ લોકોને પસંદ આવવા તે બહું મોટી વાત છે.મારો નાનો એવો પ્રયત્ન છે જે કદાચ પસંદ આવી પણ જાય.અત્યારના બજારમાં લોકોને પોતાની ભેજાબાજીથી લુંટવા માટે કેટલીયે હાટડીઓ ખુલી ગઈ છે જે ખુલ્લેઆમ જાહેરાત આપી શકે છે અને એમને કાયદાનો કોઈ હાથ અડી શકતો નથી.આવી જ હાટડી માટે મારો પોતાનો સ્વ-અનુભવ મેં ટાંક્યો છે.