એક અજાણી મિત્રતા - 10

(49.9k)
  • 6.6k
  • 6
  • 2.4k

વાચક મિત્રો એક અજાણી મિત્રતા હવે વેગથી આગળ વધી રહી છે. એટલે એવું બને કે તમોએ આગળના પ્રકરણ ન વાંચ્યા હોય તો બહુ મજા ન આવે. ગયા પ્રકરણમાં આપણે થોડી ગ્રામ્ય વિસ્તારની રહેણી કહેણી અને રીત રસમો જોઈ. આપ સહુ જાણો જ છો આ લઘુ નવલ ત્રિકોણીય પરિણય પર આધારિત છે. આપણને ક્યારેક એવું પણ લાગે કે તારકે જૂઠું બોલવું ન જોઈએ. પણ આપણે સહુ ઈશ્વરની કઠપૂતળીઓ માત્ર છીએ. જો તમોએ એક અજાણી મિત્રતા, એક અજાણી મિત્રતા ભાગ -2 થી ભાગ -9 ન વાંચી હોય તો વાંચી જવા નમ્ર વિનંતી, આપના અભિપ્રાય વાર્તાને વળાંક આપવા સહાયક બનશે.