ઓપરેશન અભિમન્યુ - ૮

(71)
  • 5.1k
  • 4
  • 1.6k

“તમારા બંનેની બોલતી કેમ બંધ થઇ ગઈ. આર યુ બોથ ઓકે. એસપી શર્મા સાહેબ એન્ડ માય ડીયર ફ્રેન્ડ સુભાષ.” હું અને રાઘવ બંને ફોનમાંથી આવતો અવાજ સાંભળતા રહ્યા. બંનેના કપાળ પરથી પરસેવો નીતરવા લાગ્યો હતો. “હુ આર યુ. ” ગુસ્સામાં લાલચોળ ચેહરે ત્રાડ પાડીને રાઘવે પૂછ્યું. “રણજીત....શોર્ટમાં આરજે.!” એક ઠંડો અવાજ અમારા હૈયા સોંસરવો ઉતરી ગયો. હું અને રાઘવ તણાવમાં બસ એકબીજાને તાકી રહ્યા.