સ્ત્રી

(75)
  • 13.1k
  • 7
  • 2.9k

જે સમાજ અજાણ્ય વ્યક્તિ સાથે જવાની ના પાડતો હતો એ જ સમાજ એક અજાણ્યા પૂરૂષ સાથે પરણાવે છે. ખરેખર આ ખુબ અદભૂત છે. એ લોકો પોતાની જવાનીમાં પીડાયેલા હોય છે, એ લોકો પોતાની જવાનીમાં ક્યારેય ડોમીનેટીંગ બન્યા જ નથી હોતા એટલે આવા ખોખલા હુકુમો કરે છે. પૂરૂષ કામ કરશે, પોતાને ફિલ્મ જોવી હશે તો એ એકલો પોતાના મિત્રો સાથે જઇને જોઇ આવશે. સ્ત્રી રોજ જમવાનું બનાવશે, રાત્રે પતિને ખુશ કરશે, છોકરાઓ કરશે, એને મોટા કરશે. આમાં સ્ત્રી તો ક્યારનીય મરી પરવારી છે, પરણ્યાની પહેલી રાત્રીએ જ. વાંચો અલગ અલગ સ્વાભવની સ્ત્રીઓના વિચારો.