પ્રેમ-અપ્રેમ - ૮

(65)
  • 4.7k
  • 2
  • 1.9k

પ્રેમ-અપ્રેમ પ્રકરણ-૭ નો ટુંકસાર સ્વાતિએ તેણે કરેલ આલિંગનની અસર કેટલાંય દિવસો સુધી અનુભવે છે. સ્વાતિના સાથનાં લીધે અપેક્ષિત પોતાનાં મૂળભૂત રૂપમાં પાછો ફરવા લાગે છે. તે નેગેટીવમાંથી પોઝીટીવ બનવા લાગે છે. એક દિવસ તેને જનરલ મેનેજરનું પ્રમોશન મળે છે. તેની ખબર તે સૌથી પહેલાં સ્વાતિને આપે છે પણ જરા અલગ અંદાજમાં. સ્વાતિ તેની પાસે સે જ દિવસે પાર્ટી માગે છે. બંને ‘90 ફીટ એબવ’ રેસ્ટોરન્ટમાં ડીનર માટે જાય છે અને ઓપન ટેરેસ સીટીંગમાં જ ડીનર માટે બેસે છે. કોન્ટીનેન્ટલ ફૂડનાં ઓર્ડર સર્વ થવાની રાહ જોતાં સ્વાતિ પર્સમાંથી કંઈક કાઢીને ટેબલ પર મુકે છે જે જોતાં જ અપેક્ષિત ચોંકી જાય છે....હવે આગળ વાંચો......